૧૩-શાળા આરોગ્ય
– રાષ્ટીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (R.B.S.K.)
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
શાળા આરોગ્ય
– રાષ્ટીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
·
નવજાત
શિશુ થી ૧૪ વર્ષના તમામ બાળકો
·
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શાળાના ૧૮ વર્ષ
સુધીના વિદ્યાર્થીઓ,
મદ્રેસા અને ચિલ્ડ્રનહોમના બાળકો. |
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
૧. આરોગ્ય તપાસ અને સારવાર
૨. સંદર્ભ સેવા
૩. વિના મૂલ્યે ચશ્માં વિતરણ
૪. કેન્સર, હદય તેમજ કીડની જેવા ગંભીર રોગની કીડની પ્રત્યારોપણ
સહિતની સારવાર
૫. લીવર ટ્રાન્સપ્લાન્ટ, કોકલીયર ઈમ્પ્લાન્ટ અને કલબફૂટ સારવાર
|
૪
|
યોજનાનો
લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ
અને સારવાર આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવે છે. વધુ સારવારની જરૂર જણાય તો સી.એચ.સી.
હોસ્પિટલમાં સંદર્ભ સેવા આપવામાં આવે છે. જેનું સંદર્ભકાર્ડ તબીબી અધિકારી દ્વારા
આપવામાં આવે છે. હદય,
કીડની જેવી ગંભીર બીમારીવાળા બાળકોને રાજ્યોની અપેક્ષા હોસ્પિટલમાં
વિના મુલ્યે સારવાર આપવામાં આવે છે.
|
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
નજીકના સરકારી દવાખાના પ્રા.આ.કેન્દ્ર, સા.આ.કેન્દ્ર, અર્બન હેલ્થ
સેન્ટર અને જનરલ હોસ્પિટલ
|