Wednesday, 16 August 2017

૨૨- પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભીયાન (P.M.S.M.A.)



૨૨- પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભીયાન (P.M.S.M.A.)
અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભીયાન (P.M.S.M.A.)
યોજનાના લાભાર્થીની  પાત્રતાનાં માપદંડ
તમામ સગર્ભા મહિલાઓ
યોજના અંતર્ગત સહાય/લાભ
સગર્ભા માતાનું  સ્ક્રીનીંગ, તબીબી અધિકારી દ્વારા તપાસ, સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા સોનોગ્રાફી લેબોરેટરી તપાસ, તબીબી સારવાર અને નવજાત શિશુની મફત સારવાર કરવામાં આવશે.
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
આ યોજના અંતર્ગત પ્રત્યેક માસની ૦૯ મી તારીખે તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે પૂર્વપ્રસુતિ તપાસ, નિદાન નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવશે
યોજનાનો લાભ ક્યાંથી મળશે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા જનરલ હોસ્પિટલ અને સ્વૈચ્છિક જોડાયેલ ખાનગી હોસ્પિટલ ખાતેથી મળશે.