૨૧- મુખ્યમંત્રી નિ:શુલ્ક નિદાન યોજના (M.N.Y.)
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
મુખ્યમંત્રી
નિ:શુલ્ક નિદાન યોજના (M.N.Y.)
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં
માપદંડ
|
કોઇ
પણ વ્યક્તી તેનો લાભ લઇ શકે છે.
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
નિ:શુલ્ક
લેબોરેટરી તપાસ
|
૪
|
યોજનાનો
લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
પ્રાથમિક
આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર
અને જનરલ હોસ્પિટલ ખાતેથી આ યોજના અંતર્ગત નિ:શુલ્ક લેબોરેટરી તપાસ લેબ ટેક્નિશ્યન
દ્વારા કરવામાં આવશે
|
૫
|
યોજનાનો
લાભ ક્યાંથી મળશે
|
પ્રાથમિક
આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર
અને જનરલ હોસ્પિટલ ખાતેથી મળશે.
|