૨૦- વૈદકિય સહાય (ટી.બી.,
એચ.આઇ.વી., કેન્સર, અને રક્તપિત્ત)
અ.નં.
|
વિગતો
|
|||
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
વૈદકિય સહાય
ટી.બી.,
એચ.આઇ.વી., કેન્સર, અને
રક્તપિત્ત
|
||
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
વૈદકિય સહાય માટે અરજદાર/ લાભાર્થીની ગ્રામ્ય
વિસ્તાર માટે આવક મર્યાદા રૂ।.૪૭૦૦૦-
તથા શહેરી વિસ્તારમાં આવક મર્યાદાનું ધોરણ રૂ।.૬૭૦૦૦/-થી નીચી આવક ધરાવતા કુટુંબો
|
||
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
ક્રમ
|
વિગત
|
તબીબી સહાયની રકમ
|
૦૧
|
કેન્સર માટે પ્રતિમાસ
|
૧,૦૦૦/-
|
||
૦૨
|
રક્તપિત માટે દવા ચાલે ત્યાં સુધી
|
૮૦૦/- પ્રતિ માસ
|
||
૦૩
|
ક્ષય(ટી.બી.) માટે દવા ચાલે ત્યાં સુધી
|
૫૦૦/- પ્રતિ માસ
|
||
૦૪
|
એચ.આઇ.વી.
એઇડસ ગ્રસ્ત ARTની દવા લેતા દર્દી
માટે (આજીવન)
|
૫૦૦/-
પ્રતિ માસ
|
||
૦૫
|
પ્રસુતિના ગંભીર રોગના કિસ્સામાં
|
૫૦૦/-
|
||
૦૬
|
સ્ત્રીઓને થતા પાંડુરોગના માટે
|
૧૫૦/-
|
||
૪
|
યોજનાનો
લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિયત નમુનામાં આવકનો દાખલો,
સક્ષમ અધિકારીએ આપેલ જાતિનો દાખલો, ફોટો આઇ.ડી.,
રહેઠાણનો પુરાવો, દર્દના તપાસણી કાગળો અને અન્ય
સહિત અરજી કરવાની રહેશે.
|
||
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર,
તાલુકા આરોગ્ય કચેરી અરજી કરવાની રહેશે.
|