Wednesday, 16 August 2017

૧૯- અટલ સ્નેહ યોજના ૨૫ ડિસેમ્બર ૨૦૧૬થી શરુઆત



૧૯- અટલ સ્નેહ યોજના ૨૫ ડિસેમ્બર ૨૦૧૬થી શરુઆત
અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
અટલ સ્નેહ યોજના ૨૫ ડિસેમ્બર ૨૦૧૬થી શરુઆત
યોજનાના લાભાર્થીની  પાત્રતાનાં માપદંડ
જન્મજાત ખામીઓની ઓળખ અને સારવાર માટેની યોજના
·         કલ્બ ફૂટ (વળેલા પગ)
·         ક્લેફ્ટ લીફ / પેલેટ (કપાયેલો હોઠ અને કપાયેલ તાળવું)
·         ડાઉન સિન્ડ્રોમ ( અસમપ્રમાણ માથુ અને અસામાન્ય ચહેરો)
·         ન્યુરલ ટ્યુબ ડીફેક્ટ (કરોડરજુને લગતી ખામીઓ)
·         ડેવલપમેન્ટલ ડીસપ્લેસીયા ઓફ હીપ (થાપાનું કુંગઠન)
·         જન્મજાત મોતીયો
·         જન્મજાત બધીરતા
·         જન્મજાત હદયના રોગ
·         રેટીનોપેથી ઓફ પ્રીમેચ્યોરીટી
·         અન્ય
યોજના અંતર્ગત સહાય/લાભ
·         સરકારી / જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, તમામ
·         યુ.એન.મહેતા, ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ
·         ઇન્સ્ટીટયુટ ઓફ કીડની ડીસીઝ, અમદાવાદ
·         ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ, અમદાવાદ
·         સ્માઈલ ટ્રેન સંલગ્ન હોસ્પિટલ
·         જીલ્લા અર્લી ઈન્ટરવેન્શન સેન્ટર
·         જીલ્લા હોસ્પિટલ, તમામ
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
તમામ સરકારી અને સરકારી સહાય મેળવતી આરોગ્યની સેવા આપતી હોસ્પિટલો અને ફંક્શન ડીલીવરી પોઇન્ટ પરથી રેફરલ સુવિધા મળશે
યોજનાનો લાભ ક્યાંથી મળશે
તમામ ડીલીવરી પોઇન્ટસ:-
·         સબ સેન્ટર
·         પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
·         સામુહિક આરોગ્ય કેન્દ્ર
·         સબ જીલ્લા હોસ્પિટલો
·         જીલ્લા હોસ્પિટલો
·         મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો
·         ખાનગી નર્સિંગ હોમ
·         ખાનગી હોસ્પિટલો
·         ટ્રસ્ટ હોસ્પિટલો