૧૮-નેશનલ આર્યન+ઇનીશેટીવ
(N.I.P.I.)
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
નેશનલ આર્યન+ઇનીશેટીવ
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
૧. ૬ મહિનાથી ૫ વર્ષ સુધીનાં તમામ બાળકો
(પ્રી સ્કુલ)
૨. સરકારી અને સરકારી સહાય મેળવતી શાળાઓ
ક્ક્ષા ૧ થી ૧૨ સુધીના તમામ બાળકો
૩. ૫ થી ૧૦ વર્ષ સુધીના બાળકો શાળાએ જતા
નથી તેવા બાળકોને પણ આંગણવાડીમાં આવરી લેવામાં આવે છે.
૪. ૧૦ થી ૧૯ વર્ષ સુધીની તરૂણીઓ
૫. સગર્ભા અને ધાત્રી માતાઓ
૬. પ્રજનન વયની ૨૦ થી ૪૯ વર્ષની તમામ મહિલાઓ
૧. આ યોજના અંતર્ગત ઉપર દર્શાવેલ લાભાર્થીઓને
આર્યનની ગોળીઓ તથા આર્યન સીરપ આપવામાં આવે છે.
૨. સરકારી સંસ્થાઓમાં એનિમિયાની ગંભીરતા
પ્રમાણે સારવાર આપવામાં આવે છે. જેમાં બ્લડ ટ્રાન્સફુઝન અને આર્યન સુકોઝ ઇન્જેક્શન
થેરેપી સામેલ છે.
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
૧. ૬ મહિનાથી
૫ વર્ષ સુધીના બાળકોનો અઠવાડિયામાં બે વારના IFA
સિરપ આશા દ્વારા આપવામાં આવે છે.
૨. ૫ વર્ષથી ૧૯ વર્ષ સુધીના સ્કુલ જતા બાળકોના
શાળાનાં શિક્ષક દ્વારા અને શાળાએ ન જતા બાળકોને આંગણવાડી વર્કર દ્વારા અઠવાડિયામાં
એક વાર IFA ગોળી આપવામાં આવે છે.
૩. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભા વસ્થાનાં
પ્રથમ ત્રણ માસ બાદથી પ્રસુતિ સુધી તથા ઘાત્રી માતાને પ્રસુતિ બાદથી પ્રથમ છ માસ
સુધી દરરોજ IFA ની ગોળી ફીમેલ હેલ્થ વર્કર
અને આશા દ્વારા આપવામાં આવે છે.
૪. પ્રજનન વયની તમામ મહિલાઓને આશા દ્વારા
અઠવાડિયામાં એક વાર IFA ની ગોળી આપવામાં આવે છે.
|
૪
|
યોજનાનો
લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
તમામ સરકારી અને સરકારી સહાય મેળવતી આરોગ્ય સંસ્થાઓમાં અને શાળાઓમાં,
આંગણવાડીમાં, આશા દ્વારા ઘરે ઘરેથી લાભ મળશે.
|
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
તમામ સરકારી અને સરકારી સહાય મેળવતી આરોગ્ય સંસ્થાઓમાં અને શાળાઓમાં,
આંગણવાડીમાં, આશા દ્વારા ઘરે ઘરેથી લાભ આપવામાં
આવશે.
|