૦૯-જનની શિશું
સુરક્ષા કાર્યક્રમ (J.S.S.K.)
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
જનની શિશું સુરક્ષા કાર્યક્રમ
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં
માપદંડ
|
તમામ સગર્ભા માતાને પ્રસુતિ બાદ ૪૨ દિવસ સુધી અને નવજાત શિશુંને
૧ વર્ષ સુધી સરકારી સંસ્થાઅઓમાં નિ:શૂલ્ક આરોગ્ય સારવાર.
|
૩
|
યોજના
અંતર્ગત સહાય/લાભ
|
સગર્ભા માતાઓને મળવાપાત્ર સેવાઓ :
·
મફત સંસ્થાકીય પ્રસુતિ સેવા નિ:શૂલ્ક સિઝેરિયન
સેવા, મફત દવા, સર્જીકલ અને અન્ય
સામગ્રી મફત લેબોરેટરી સેવાઓ, લોહીની તપાસ, પેસાબની તપાસ, સોનોગ્રાફી વગેરે.
·
હોસ્પિટલ રહે તે દરમિયાન ની:શૂલ્ક ભોજન
·
જરૂર પડે ત્યારે નિ:શૂલ્ક રક્ત,
મફત એમ્બ્યુલન્સ સેવા – ઘરે થી હોસ્પિટલ, હોસ્પિટલ
થી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત.
·
હોસ્પિટલ કોઈ પણ પ્રકારની ફી માંથી મુક્તિ
નવજાત શિશુને
૧ વર્ષ સુધી મળવાપાત્ર સેવાઓ:
·
નિ:શૂલ્ક સારવાર
·
મફત દવા સર્જીકલ અને અન્ય સામગ્રી
·
મફત લેબોરેટરી સેવાઓ
·
જરૂર પડે ત્યારે નિ:શૂલ્ક રક્ત
·
મફત એમ્બયુલન્સ સેવા – ઘરે થી હોસ્પિટલ,
હોસ્પિટલ થી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત
·
હોસ્પિટલની કોઈ પણ પ્રકારની ફી માંથી મુક્તિ
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
પ્રસુતિ
સેવાઓ માટે કોઈ પણ સરકારી દવાખાને જવાનું રહેશે.
|
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
તમામ પ્રા.આ.કેન્દ્ર,
સા.આ.કેન્દ્ર અને ડીસ્ટ્રીકટ હોસ્પિટલ
|