૧૦-મમતા સખી
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
મમતા સખી
|
૨
|
યોજનાના
લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
·
આ યોજનામાં રાજ્યમાં તમામ સરકારી દવાખાનાઅઓમાં
તમામ પ્રસુતા બહેનોને
|
૩
|
યોજના
અંતર્ગત સહાય/લાભ
|
·
આ યોજના હેઠળ સગર્ભાના પ્રસુતિ સમય દરમિયાન
·
કુટુંબી એક મહિલા સદસ્યને સરકારી હોસ્પિટલ
/ સંસ્થાઓમાં પ્રસુતાને માનસિક ટેકા માટે તથા તેણીની કાળજી રાખવા સારું લેબર રૂમમાં
મમતા સખી તરીકે સતત હાજરી રહી શકે છે.
·
આ યોજના અંતર્ગત કોઈપણ જાતની નાણાકીય સહાય
ચુકવવામાં આવતી નથી.
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
·
આ યોજનામાં કોઈ નાણાકીય સહાય નથી.
|
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
તમામ પ્રા.આ.કેન્દ્ર,
સા.આ.કેન્દ્ર અને ડીસ્ટ્રીકટ હોસ્પિટલ
|