Wednesday, 16 August 2017

૨૫- મિશન ઇન્દ્રધનુષ/ સાર્વત્રિક રસિકરણ કાર્યક્રમ



૨૫- મિશન ઇન્દ્રધનુષ/ સાર્વત્રિક રસિકરણ કાર્યક્રમ
અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
મિશન ઇન્દ્રધનુષ/ સાર્વત્રિક રસિકરણ કાર્યક્રમ
યોજનાના લાભાર્થીની  પાત્રતાનાં માપદંડ
રસિકરણથી વંચિત રહી ગયેલ સગર્ભા માતાઓ અને નવજાત શિશુથી બે વર્ષ સુધિના બાળકો
યોજના અંતર્ગત સહાય/લાભ
સગર્ભા માતાઓ અને બાળકોને નિ:શુલ્ક રસીકરણ સેવાઓ
સગર્ભા માતાઓને ધનુરથી તેમજ બાળકોને આઠ ઘાતક  રોગો જેવા કે ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઉટાટીયુ, ધનુર, ઝેરી કમળો, હીબ વાયરસથી થતા રોગો અને ઓરી જેવા જીવલેણ રોગો સામે રક્ષણ પુરૂ પાડવા રસીકરણ સેવાઓ
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
દર બુધવારે આશાબેન, આંગણવાડી કાર્યકર દ્વારા યોજવામાં આવતા મમતા સેશનનુ આયોજન કરી રસીકરણની સેવાઓ નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે.
યોજનાનો લાભ ક્યાંથી મળશે
દર બુધવારે નિયત કરેલ જગ્યા પર સ્ત્રીઆરોગ્ય કાર્યકર દ્વારા મમતા સેશન પર