Wednesday, 16 August 2017

૨૬- આરોગ્ય સેતુ કાર્યક્રમ



૨૬- આરોગ્ય સેતુ કાર્યક્રમ
અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
આરોગ્ય સેતુ કાર્યક્રમ
યોજનાના લાભાર્થીની  પાત્રતાનાં માપદંડ
કોઇ પણ વ્યક્તી લાભ લઇ શકે
યોજના અંતર્ગત સહાય/લાભ
પૂર્વપ્રસુતિ, પ્રસુતિ અને અનુપ્રસુતિ તપાસ ગંભિરલક્ષણો ધરાવતી સગર્ભાને રેફરલ સુવિધા, ગર્ભપાત પછીની સારવાર અને અન્ય જીવન જરૂરી આરોગ્યલક્ષી સેવાઓ
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
તમામ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતેથી અઠવાડીયાના નક્કી કરેલ ૦૨(બે) દિવસે તમામ વ્યક્તીને મળશે.
યોજનાનો લાભ ક્યાંથી મળશે
તમામ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતેથી અઠવાડીયાના નક્કી કરેલ ૦૨(બે) દિવસે બપોરે ૧૪:૦૦ થી ૧૬:૦૦ કલાક સુધી