૦૬-મમતા ડોલી(પાલખી)
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
મમતા ડોલી(પાલખી)
|
૨
|
યોજનાના
લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
આ
યોજના અંતર્ગત જે વિસ્તારમાં સગર્ભા માતાને જરૂરનાં સમયે સંસ્થા સુધી લઈ જવા કોઈ
પણ પ્રકારના વાહનની સુવિધા ન હોય અથવા ૧૦૮ ને ગામો સુધી ન પહોચી શકતી હોય તેવા નક્કી
કરેલા ગામો.
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
આ યોજના અંતર્ગત જ્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય તેવા સંજોગોમાં
સગર્ભાને નજીકના ૧૦૮ સુવિધા/કોઈ વાહન અથવા નજીક સારવાર કેન્દ્ર સુધી પહોચાડવા કોઈ
પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને રૂ.૨૦૦/- આપવાનો છે.
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
આ
રકમ જે વ્યક્તિ/વ્યક્તિઓ સગર્ભાને નિયત સ્થાને પહોચાડવા માટે મળે છે.
|
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
ગ્રામ્ય
આરોગ્ય સ્વચ્છતા સમિતિમાંથી રૂ.૨૦૦/- ચુકવવામાં આવશે.
|